ધોરણ : 10 ગુજરાતી (વ્યાકરણ)

Description

📌 ધો. 10 ગુજરાતી વ્યાકરણના બોર્ડની પરીક્ષામાં ઉપયોગી બધાજ ટૉપિકની સમજૂતી + ઉદાહરણ + બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો + extra ઉદાહરણ + PDF & વિડિયો  આ કોર્સમાં અભ્યાસ કરી શકશો.

📌 આ PDF કોર્ષ શા માટે ખરીદવો ? - સરળ સમજૂતી - કલરફુલ ફોન્ટ - મોટા અને વાંચી શકાય તેવા અક્ષર - ખૂબ સસ્તી કિંમત - વાપરવામાં એકદમ સરળ

📌 વેલીડિટી 1 વર્ષ સુધીની રહેશે. તથા PDF માત્ર ઍપ્લિકેશનમાં જ વાપરી શકશો. 

📌 આ કોર્સમાં સમાવિષ્ટ ટૉપિક નીચે મુજબ છે.

1. જોડણી

2. સંધિ

3. સમાસ

4. અલંકાર

5. છંદ

6. કર્તરી & કર્મણિ

7. ભાવે & પ્રેરક

8. સંજ્ઞા

9. વિશેષણ

10. ક્રિયા વિશેષણ

11. કહેવત

12. રૂઢિપ્રયોગ

13. પૂર્વ પ્રત્યય/પર પ્રત્યય

14. શબ્દ - સમૂહ

15. સમાનાર્થી

16. વિરુદ્ધાર્થી

17. શબ્દના અર્થભેદ

18. તળપદા શબ્દો

19. ધ્વનિ શ્રેણી

📌 આ કોર્સ વિષે વધારે વિગત જાણવા નીચેના નંબર પર સંપર્ક કરવો. 📱 Mo. No. 7046222254

ધોરણ : 10 ગુજરાતી (વ્યાકરણ)

₹149₹25041% off
Have a coupon?

₹149