
Description
📍 શું તમારું બાળક ગણિત વિષયથી પરેશાન છે?
📍 શું તમે તમારા બાળકને જીનિયસ બનાવવા માંગો છો?
🔥 આ બધાજ પ્રશ્નોનું સોલ્યુશન છે વૈદિક ગણિતના કોર્ષનું
👉 આ કોર્ષ ફક્ત ગણિત માટે નથી પણ ગણિત કરવાથી મગજની કસરત થાય છે તેથી મગજ પાવરફૂલ બને અને યાદ શકિતમાં વધારો થાય છે.
👉આ કોર્ષમાં બાળકો ગણતરી કરવામાં બને હાથનો ઉપયોગ કરે છે તેથી તેના બંને મગજ કામ કરે છે.
👉આ કોર્ષ કરવાથી બ્રેઈન ડેવલપમેન્ટ થાય છે એટલે મગજનો સંપૂર્ણ વિકાસ થાય છે. તેથી બાળકો બધી જ રીતે હોશિયાર બને છે.
👉આ કોર્ષ કરવાથી જેમાં હાલમાં જેમાં અભ્યાસ કરતા હોય તે સરળ થઇ જાય છે.
📌આ કોર્ષ 8 થી 15 વર્ષની ઉંમરના બાળકો કરી શકે છે.
📌આ કોર્ષનો સમય ગાળો 1 વર્ષનો રહેશે.
📌આ કોર્ષમાં કુલ 8 લેવલ છે. અને દરેક લેવલમાં 8 લેકચર છે.
📌આ કોર્ષની પ્રેક્ટીસ બુક કુરિયર દ્રારા આપના સરનામે પહોંચતી કરવામાં આવશે. પ્રેક્ટીસ બુક મેળવવા અલગથી 2000 આપવાના રહેશે.
📌આ કોર્ષની ફી રૂ. 250 રહેશે. 🌹 વધારે માહિતી માટે સંપર્ક કરો. 📱 MO NO. 7046222254
