Description
📌 ધોરણ 7 ના વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 ના Most IMP પ્રશ્નપત્ર + સોલ્યુશનની PDF અહીંથી ડાઉનલોડ કરી શકાશે.
📌 અહીં વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર + સોલ્યુશન મૂકવામાં આવશે.
📌 આ પ્રશ્નપત્રના સોલ્યુશનનો ઉપયોગ શિક્ષકો જવાબવહી તપાસવા અને વિદ્યાર્થીઓ રીવીઝન કરવા માટે કરી શકશે.
📌 આ પ્રશ્નપત્રનો ઉપયોગ શિક્ષકમિત્રો પરીક્ષા લેવા માટે પણ કરી શકશે.
📌 આ પ્રશ્નપત્રના સોલ્યુશન વિદ્યાર્થીઓ માટે સ્વ મૂલ્યાંકન માટે ઉપયોગી છે.
📌 આ દરેક પ્રશ્નપત્રની "Ready To Print" PDF પણ મૂકવામાં આવેલ છે.
📌 આ પ્રશ્નપત્રની PDF તમારી શાળાના નામ સાથે ખરીદવા માટે અથવા વધારે માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરવો.
📱 Mo. No. 7064222254
ધો. 7 વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 પ્રશ્નપત્ર & સોલ્યુશન
₹60
Have a coupon?
